GSEB 10th Result 2024 Out On Gseb.org

Gseb SSC Result 2024

તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરી દેવામાં આવી છે , તો જે પણ લોકો ધોરણ 10 માં હોય અને રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોય તે લોકો આ લેખના માધ્યમથી પોતાનું રિઝલ્ટ સરળતા થી અને ઝડપી રીતે ડાઉનલોડ કરી શકે છે રીઝલ્ટ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રોસેસ આજના લેખમાં આપેલ છે સંપૂર્ણપણે વાંચવા અને તમારા મિત્ર સુધી શેર કરવા નમ્ર વિનંતી .

GSEB 10th Result 2024 Out On Gseb.org

બોર્ડની પરીક્ષા યોજાઈગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, GSEB
વર્ગ10મી SSC
સત્ર2023 – 24
GSEB પરિણામ તારીખ11 મે 2024
ગુજરાત બોર્ડ SSC પરીક્ષા તારીખ11 માર્ચથી 22 માર્ચ 2024
SSC પરિણામ ડાઉનલોડ લિંકhttps://www.gseb.org
SSC પરિણામ જાહેર કરવાની તારીખ અને સમય11 મે 2024 સવારે 08:00 વાગ્યે
સત્તાવાર વેબસાઇટhttps://www.gseb.org

ડાઉનલોડ કરવાની લિંક

GSEB SSC Result Notification PDF Download: Click Here

GSEB SSC Result Link: www.gseb.org

GSEB Official Website: www.gseb.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *